ખેડા જિલ્લાના નડિયાદ અને ગળતેશ્વર તાલુકાના એમ બે બાળકોના મોત નિપજ્યા છે, જે બાદ આરોગ્ય વિભાગ સાવચેતીભર્યા પગલાં લઈ રહ્યું છે.